જૂનાગઢ: બી ડિવિઝન ખાતે જાણવા જોગના કામે મેફ્રેડ્રોન ડ્રગ્સ નું FSL પરીક્ષણ પોઝિટિવ આવતા ગુનામાં સંડોવાયેલ આરોપીને SOG એ ઝડપ્યો
Junagadh City, Junagadh | Aug 30, 2025
SOGના PI આર.બી ગઢવી તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નસીલ હતા. સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળેલ કે ઝાંઝરડા રોડ ગરનાળા થી...