માણાવદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનિલભાઈ ડાંગર એ કમોસમી પરેલ વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન માટે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરીને જણાવ્યું હતું કે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય તેથી તેમને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી તેમને પત્ર દ્વારા માંગ કરી હતી