મહેસાણા: તાલુકા PI ડી.જી.બડવાની ટીમે લાપતા થયેલા બાળકને રાજસ્થાનથી શોધી કાઢી "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે સાર્થક કર્યું
Mahesana, Mahesana | Mar 11, 2025
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકિશોરને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવનાર મહેસાણા તાલુકા...