માળીયા: હળવદ-માળિયા હાઇવે પર ટીકર રણ પાસે પદયાત્રીઓ માટે 17 વર્ષથી કાર્યરત આશાપુરા સેવા કેમ્પ...
Maliya, Morbi | Sep 16, 2025 હળવદ-માળિયા હાઇવે પર આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે કચ્છમાં માતાજીના મઢ ખાતે દર્શને જતા પદયાત્રીઓ માટે ટીકર રણ પાસે સેવાભાવી યુવાનો દ્વારા ૧૭ વર્ષથી નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા તથા જમવા સહિતની તમામ સુવિધાઓ સેવાભાવી યુવાનો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે...