ભરૂચ: ભરૂચ એલસીબીએ અંકલેશ્વર મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21 લાખના સીસાની ચોરીના ગુનામાં વધુ એક આરોપીને ઝડપ્યો
Bharuch, Bharuch | Jul 30, 2025
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડીવીઝન...