વિનોદભાઈ રયજીભાઈ પરમારે 19 વર્ષીય યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ફરીયાદી સતીષભાઈ ચંદુભાઈ પરમારે તેમા સાક્ષી તરીકે સહી કરી હોય અને વિનોદભાઈ પરમાર યુવતી સાથે ક્યાંક જવાના હોય ફરિયાદી પોતાની મોટરસાયકલ પર બેસાડી હાલોલ લઈ ગયા હતા જેની જાણ થતા આરોપીઓ મોટરસાયકલ ઉપર અપહરણ કરી ખોડિયારપુરા લઈ ગયા હતા અને ત્યા ઉતારી પાચેવે ઘોલઘાપટ કરી ત્યાંથી મલાવ ચોકડી પાસે નદી બાજુ લઈ ગયેલ ત્યા પણ પાંચેવ જણાએ ગડદા પાટુ નો માર મારી,"તુ સાચુ બોલ આ ભાગી ગયેલ છોકરો અને છ