જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે ફોર્મ ભરવા માટે ભારે ઘસારો
Botad City, Botad | Jun 9, 2025
બોટાદના તાલુકા સેવાસદન કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના ટેકેદારો ની ભીડ જોવા મળી. તાલુકા સેવાસદન કચેરીમાં અલગ અલગ ઓફિસમાં ફોર્મ ભરવા માટેની કરાઈ હતી વ્યવસ્થા. બોટાદ તાલુકાની ૧૮ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૨ જૂને યોજાવાની છે. બોટાદ તાલુકાની કેટલી ગ્રામ પંચાયતો સમરસ થાય તેવી શક્યતાઓ.