માંગરોળ તાલુકામાં સ્વયં પ્રેરિત ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ – જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સકરાણા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે સ્વયં પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો મુખ્ય ઉદેશ્ય ખેડૂત ભાઇઓ પાકૃતિક કૃષિ અને ખેતીની નવી ટેકનોલોજી વિશે માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો. આ કાર