ભાભર: સુઈગામ હાઇવે જૈન દેરાસરની સામે SBIના ATMને અજાણ્યા ઇસમ દ્વારા નુકસાન પહોંચાડવા બાબતે બેંક મેનેજર રાજેશભાઈએ આપ્યુ નિવેદન
India | Sep 27, 2024
ભાભર સુઈગામ હાઇવે જૈન દેરાસરની સામે આવેલ SBI બેંકના ATM માં ગત ગુરુવારની રાત્રે કોઇ અજાણ્યો શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ...