લાલપુર: લાલપુર સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં SP પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ કર્મીઓ દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા
Lalpur, Jamnagar | Aug 1, 2025
આજરોજ મેઘપર (પડાના) પોસ્ટેમાં આવેલ સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા...