જૂનાગઢ: કલેકટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવે પાકોની ખરીદી ના ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલીને લઈને રજૂઆત
Junagadh City, Junagadh | Sep 6, 2025
ભારતીય કિસાન સંઘે જુનાગઢ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં આવતી તકલીફો દૂર કરવી, મગફળી–સોયાબીન સહિતના...