નખત્રાણા તાલુકા પંચાયત ખાતે બપોરના સમયે ભાવનાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરે તમામ સદસ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો વર્ષ 2025 - 2026 અને વર્ષ 2026 - 2027 નો સુધારેલો અંદાજપત્ર સાથે વિવિધ ઠરાવો રજૂ કરાયા હતા. માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થયેલ છે.