મહુવા: ખેડુતે પોતાના જ કેળના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું
મહુવા મહુવા ના બાગાયતી ખેતી કરતા ખેડૂત ખાતેદાર આખરે હીમંત કંટાળીને આખરે પોતાના 25 વીઘાના ખેતરના કેળ ના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને કેળ નો સંપુર્ણ પણે નાશ કરી નાખ્યો મહુવાના ખેડૂત કંટાળીને આખરે કેળ ઉપર ટ્રેક્ટર ફેરવી કેળ નો નાશ કરી નાખ્યું મહુવા પંથકમાં ખેડૂત લાચાર બે બસ થઈ જવા પામ્યો છે પોતાના જ 25 વીઘાના ખેતરના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ રીતે કે