વડાલી: કોટન માર્કેટયાર્ડ અને અનાજ માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારોને લઇ મીની વેકેશન જાહેર કરાયું.
વડાલી અનાજ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ માં આગામી દિવાળી ના પર્વ ને લઈ તા.18 થી 26 ઓકટોબર સુધીનું મીની વેકેશન જાહેર કરાયું.આ બાબત ની માહિતી આજે 12 વાગે માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય પટેલે આપી હતી.