વાંકાનેર: જાહેરનામાંનો ભંગ : વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર પાસે આસોઇ નદીના જોખમી પુલ પર ભારે વાહનોની અવરજવરથી પડ્યા ગાબડા....
Wankaner, Morbi | Sep 8, 2025
વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી અસોય નદી પર આવેલ પુલ લાંબા સમયથી જર્જરીત...