ઉમરાળા: થોડા દિવસ પહેલા થયેલ પોલીસ પર જીવલેણ હુમલાને લઇ dysp મિહિર બારીયા એ આપી પ્રતિક્રિયા
થોડા દિવસ પહેલા થયેલ પોલીસ પર હુમલાને લઈને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે કઈ રીતેઆરોપીએ તેઓ પર હુમલો કર્યો અને શું હતી સમગ્ર ઘટના એ પણ વર્ણવી હતી .