લીમખેડા થી દુધિયા જતા રોડ પર ગઈકાલે રાતે સાતેક વાગ્યાના સુમારે ઘટના બનવા પામી હતી. જેમાં લીમખેડાતાલુકાના હાથિધરા ગામે તળાવ ફળિયામાં રહેતો ૧૭ વર્ષ ૧૧ માસની ઉંમરનો બાળકિશોર તેના મોટાભાઈની માલિકીની જીજે૨૦બીએન-૧૧૩૪ નંબરની બજાજ પલ્સર મોટર સાયકલ પર પોતાની ૧૩વર્ષીય બહેન મોનિકાને પોતાના ઘરેથી બેસાડી ગામની દૂધની ડેરી એ દૂધભરવા લઈ ગયો હતો. અને ડેરીમાં દૂધ ભરી પરત પોતાની મોટરસાયકલ પૂર ઝ