મહેસાણા જિલ્લામાં આવેલા મહેસાણા તાલુકાના આખજ ગામમાં જામફળના ઉત્પાદનના હબ તરીકે ઓળખાય છે સરકારની ગ્રાન્ટમાંથી પંચાયત તથા અનેક સુવિધા ઉપલબ્ધ છે તેવામાં 21મી સદી પૂર્વનો શક્તિ કુંડ આવેલો છે જે રાજ્ય સરક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે
જામફળ નું હબ અને સોલંકી યુગનો ઐતિહાસિક શક્તિ કુંડ આખજ ગામની ઓળખ - Mahesana City News