કાલોલ: કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો સહિત અને જીલ્લા પંચાયતની બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ.
Kalol, Panch Mahals | Sep 12, 2025
વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા પંચમહાલ જીલ્લા પંચાયત અને જીલ્લાની સાત તાલુકા પંચાયત માટે બેઠકોનું જાહેરનામું બહાર પાડવામાં...