ઉધના દરવાજા ખાતે વરસાદી પાણી ભરાયા, ટ્રાફિક વિભાગના પીઆઇ, સહીતની ટિમ કામગીરીમાં જોડાઈ
Majura, Surat | Sep 17, 2025 ઉધના દરવાજા ખાતે વરસાદી પાણી ભરાયા, ટ્રાફિક વિભાગના પીઆઇ, સહિતના સ્ટાફ કામગીરીમાં જોડાયો, આજે અનેક વિસ્તારમાં પાણો ભરાય, પાણી ભરાયાના કારણે અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળી હતી, પરંતુ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે