ભરૂચ: મુંબઇ એક્સપ્રેસ વે પર ભરૂચથી વડોદરા તરફ જતા માતર ગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ.
દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ વે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ વે પર ભરૂચથી વડોદરા તરફ જતા માતર ગામ પાસે આજ રોજ સાજે ૭ વાગ્યાની આસપાસ કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.