મુળી: ગ્રામ્ય વિસ્તારોમાં દિવેલાના પાકમાં ઇયળોનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતાતુર.
મૂળી પંથકમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાક નષ્ટ થવાને આરે છે તેવામાં ખેડૂતો માટે નવી મુશિબત ઊભી થઈ છે જેમાં દિવેલાના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતો નજરે પડે છે જેના લીધે વાવેતર કરેલ પાકને નુકશાન થઈ રહ્યું છે ત્યારે ઇયળના ઉપદ્રવને લીધે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે.