ઉપલેટા: ભાયાવદર ભાજપના આગેવાનના ભાઈ સહિતનાઓ ઉપર ભાયાવદર પોલીસે જુગાની રેડ કરી એક જ કુટુંબના પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા
Upleta, Rajkot | Jul 22, 2025
ઉપલેટા ના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી દરમિયાન ભાયાવદર પોલીસ દ્વારા ટોકનથી ચાલતા જુગારમાં રેડ કરી ભાયાવદર...