પડધરી: પડધરીના ખોડાપીપરમાં સરકારી જમીન પર ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠાના દબાણો તોડાયા, 50, 000નો દંડ પણ ફટકારવામાં આવ્યો
Paddhari, Rajkot | Apr 17, 2025
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશ મુજબઆજે ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠાનાં...