વલસાડ: મૃણાલ હોસ્પિટલ પાસેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું
Valsad, Valsad | Oct 27, 2025 સોમવારના 10:00 કલાકે કરાયેલા રેસ્ક્યુ ની વિગત મુજબ વલસાડના મૃણાલ હોસ્પિટલ પાસે મહાકાય અજગર આવી પહોંચતા ઘટનાની જાણ રેસ્ક્યુ કરનાર સભ્યોને કરવામાં આવી હતી. કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી મહાકાય અજગરનો રેસ્ક્યુ કર્યું હતું.