ઇડર: ઇડર પાલિકા સહિતની
પાંચ પાલિકાની ડિસેમ્બરના અંતમાં સામાન્ય ચૂંટણી થવાના ભણકારા
ઇડર પાલિકા સહિતની પાંચ પાલિકાની ડિસેમ્બરના અંતમાં સામાન્ય ચૂંટણી થવાના ભણકારા આજે સવારે ૮ વાગ્યાના ખબર મુજબ ઇડર પાલિકા સહિતની પાંચ પાલિકાની ડિસેમ્બરના અંતમાં સામાન્ય ચૂંટણી થવાની શક્યતા જોવાઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ વચ્ચે ગુરૂવારે વર્તમાન સરકારના મંત્રી મંડળની રચના થઈ ગઈ છે. નવા નિમાયેલા મંત્રીઓ સમક્ષ પોતાના મત વ