નવસારી: મહાનગરપાલિકા દ્વારા જલાલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી શરૂ, ગંદકીની સમસ્યા દૂર કરવા કામગીરી
નવસારી મહાનગરપાલિકાના શહેરી વિસ્તારોમાં કુદરતી તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં દવા છંટકાવ કરાયો. જલાલપુર સહિતના વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી જેમાં મચ્છરનો ઉપદ્રવ ન થાય તેમ જ ગંદકીના ફેલાય તેને લઈને આ કામગીરી કરવામાં આવી હતી.