જસદણ: જસદણ તાલુકાના આટકોટ નશા ના રવાડે ચડેલા પુત્ર ને પિતાએ રાપ માથાં મારતાં મુત્યુ નિપજ્યું હતું પિતા સામે ગુન્હો નોંધાયો
Jasdan, Rajkot | Nov 21, 2025 જસદણ તાલુકાના આટકોટ નશા ની ટેવ કરનાર તુષાર ઘનશ્યામભાઈ શેલીયા નું પિતા દ્વારા માયા કુડ થતાં પુત્ર ને માથાં માં રાપ મારતાં પુત્ર નું મુત્યુ નિપજ્યું હતું જેને લઇ ડીવાયએસપી કે. જી ઝાલા એ આપી હતી માહિતી