કાંકરેજ તાલુકા ના અધગામ ના અને નવા દિયોદર ના યુવકો અને વડીલો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે આજે બુધવારે બાર કલાકે મળેલી માહિતી પ્રમાણે મોરબી ના પીપળીયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા અધગામના બે યુવકો અને નવા દિયોદરના બે વડીલોના ઘટના સ્થળે મોત નીપજતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ છે.