રાજુલા: રાજુલાના નાગેશ્રી-ખાંભા રોડ પરના ભાવરડીથી ડેડાણ તરફ આવેલા હાઈલેવલ સ્લેબડ્રેન નબળી સ્થિતિમા:ભારે વાહનોને પસાર થવાપ્રતિબંધ
Rajula, Amreli | Jul 19, 2025
નાગેશ્રી-ખાંભા રોડ પરના ભાવરડી ગામથી ડેડાણ તરફ જતા કિમી ૨૧/૯૬૦ પર આવેલા હાઈ લેવલ સ્લેબડ્રેન નબળી સ્થિતિમાં : ભારે...