રાપર: રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના ચેરમેનની ખાસ ઉપસ્થિતિમાં બાલાસર ગામે કારગિલ વિજય દિવસ નિમિત્તે વ્યાખ્યાન પ્રસંગ યોજાયો.
Rapar, Kutch | Jul 26, 2025
આજે રાપર તાલુકાના સરહદીય ગામ બાલાસર ખાતે ભારત સરકારના રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણા જીની...