આગામી દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારોને ધ્યાનમાં લઈ વધુ ટ્રેનો દોડાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ARM ને રજૂવાત
Majura, Surat | Sep 13, 2025
આગામી તહેવારોને ધ્યાન માં રાખી વધુ ટ્રેનોની સુવિધા ઉભી કરવાની માંગ ઉઠી છે.સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની રેલ્વેના GM...