ઝઘડિયા: સંદીપ વસાવા દ્વારા સામાજિક અગ્રણી ફતેસિંહ વસાવાના પુત્ર ની મારમારવાની ઘટના ને વિખોડી ગુનેગારો ને સજા ની માંગ.
સામજિક આગેવાન ફતેસિંહ વસાવા ના પુત્ર ને કેટલાંક લોકો દ્વારા મારમારવા મા આવ્યો હતો જેને લઇ આદિવાસી સમાજ માં રોષ જોવા મળ્યો હતો જે ઘટના ને આદિવાસી અગ્રણી સંદીપ વસાવા એ વખોડી ગુને ગારો ને સજા ની માંગ કરી હતી.