નસવાડી: રામાપલસાદી ગામે જવાનો રસ્તો તંત્ર દ્વારા ના બનાવતા ગ્રામજનોએ સુત્રોચાર કર્યા, શું કહ્યું? ગ્રામજનોએ? જુઓ
Nasvadi, Chhota Udepur | Sep 8, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામાપલસાદી ગામે જવાનો રસ્તો તંત્ર દ્વારા ના બનાવતા ગ્રામજનો એ સુત્રોચાર કર્યા હતા....