વાંસદા: અંકલાછ અને ઢોલુમ્બરના ખેડૂતોને કેવિકે ખાતે ટીંડોળા અને પરવળની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ
Bansda, Navsari | Sep 10, 2025
નવસારી જિલ્લાના કેવિકે ખાતે ટીંડોળા અને પરવળની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા તાલીમનું આયોજન કરવામાં...