મહુવા: નેસવડ ગામે સ્મશાન નો રસ્તો બંધ થયો
મહુવા બ્રેકિંગ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડ ગામમાં આવેલ મોક્ષ મંદિરે જતો રસ્તો બંધ થયો વિગતવાર વાત કરીએ તો રાત્રિના સમયે 11:00 વાગ્યા ટ્રક ફસાયો ટ્રક ફસાતા રાહદારી પરેશાન સવાર ના 11:00 વાગ્યા તો હજી કોઈ ટ્રકનો નિકાલ નહીં વાડી વિસ્તાર માં રહેતા લોકો તેમજ મોક્ષ મંદિર ધામ આવતા ગામના લોકો મુશ્કેલી માં મુકાય છે