ચોરાસી: ઉધના વિસ્તારમાંથી ઉધના પોલીસે બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા 13 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Chorasi, Surat | Oct 21, 2025 સુરતની ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના વિસ્તારમાં આવેલા વિદ્યાનગર ખાતેથી જાહેરમાં જુગાર રમતા આશરે તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે આરોપીઓ પાસેથી દાવ પર લાગેલ મોબાઈલ ફોન મળી ખુલ્લે રૂકર રકમ સહિત 50,000 નો મુદ્દા માલ ઉધના પોલીસે કબજે કરી અને વધુ તપાસ શરૂ કરી હતી.