લીલીયા: લીલિયા તાલુકાના ક્રાંકચમાં ગટર લાઈન તૂટી:આરોગ્યની દ્રષ્ટિએ પણ જોખમ સર્જાયુ,જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો#jansamasya
Lilia, Amreli | Jul 31, 2025
લીલિયા તાલુકાના ક્રાંકચ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર લાઈનમાં ચાલી રહેલી બેદરકારી હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની...