ધરમપુર: નેશનલ હાઈવે 56 પર તાન નદી તથા કરંજવેરી પુલ બંધ કરતા પડતી મુશ્કેલી બાબતે ધારાસભ્ય અનંત પટેલે પ્રાંતને લેખિત રજૂઆત કરાઈ
Dharampur, Valsad | Jul 18, 2025
શુક્રવારના 4 કલાકે કરાયેલી લેખિત રજૂઆતને વિગત મુજબ ધરમપુર પ્રાંતને ધરમપુર નેશનલ હાઇવે 56 ઉપર આવેલ તાર નદી આંબા તથા માન...