બહુચરાજીમાં કરૂણ ઘટના: વીજ કરંટથી ૧૦ વર્ષના બાળકનું મોત, ૪ ને કરંટ લાગ્યો
Mahesana City, Mahesana | Oct 28, 2025
મહેસાણા જિલ્લાના  બહુચરાજી ખાતે આજે એક ગમખ્વાર ઘટના બની છે, જેમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના પાંચ સભ્યોને કરંટ લાગવાની ઘટના ઘટી છે ,  જેમાં એક માસૂમ બાળકનું કરૂણ મોત નિપજ્યું છે.