રાજકોટ પૂર્વ: ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા સૌરાષ્ટ્રના 47 શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ રવાના, રાજકોટના એડિશનલ કલેક્ટર સતત સંપર્કમાં
Rajkot East, Rajkot | Sep 3, 2025
રાજકોટ: કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદ અને ભેખડો ધસી...