નવસારી: 29 તારીખે થયેલા બંધ પડેલી રાઈસ મીલ માં મર્ડર ની ઘટનાને લઈને આરોપી સાથે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું
29 તારીખે રાઈસ મીલમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ એ તપાસ હાથ ધરી અને પોલીસએ તે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક આરોપીને ઝડપી પાડતા તેને તે સ્થળ ઉપર લઈ જવામાં આવ્યું હોય તો જ્યાં ઘટનાને અંજામ આપ્યો હતો અને પોલીસ દ્વારા રીંકન્ટ્રક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.