ઉમરગામ: વલસાડ જિલ્લામાં 18-19 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે.