થરાદ: થરાદ ખાતે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પદયાત્રા યોજાઈ..
થરાદ ખાતે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પદયાત્રા યોજાઈ....૧૫૦ મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને યોજાઈ પદયાત્રા...થરાદ એપીએમસી ખાતેથી લુણાલ ગામ નકળંગ ધામ સુધી યોજાઈ પદયાત્રા...શંકર ચૌધરી, પરબત પટેલ સહિત ભાજપના આગેવાનો પદયાત્રામાં જોડાયા...પદયાત્રામાં વિદ્યાર્થીઓ આંગણવાડી કાર્યકરો સહિત સમગ્ર વહીવટી તંત્ર જોડાયું...