ઉમરપાડા: ઉમરપાડા ચારરસ્તા નજીક આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપત વસાવા હાજર રહ્યા
ધારાસભ્ય ગણપત વસાવા એ જણાવ્યું હતું કે ઉમરપાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી શતાબ્દી વર્ષની ઉજવણી અને વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો, જે રાષ્ટ્રના એકતા, સંસ્કાર અને સેવા કાર્ય માટે સંઘની અવિરત યાત્રાને સ્મરણ કરવાની ગૌરવપૂર્ણ ક્ષણ બની.