ઝઘડિયા: તવડી ગામે આવેલ SOU માર્ગ ને માર્ગ મકાન વિભાગ ને જગાડવા ખેડૂત દ્વારા કાંટા નાખી એક તરફનો માર્ગ બંધ કરી નાખ્યો.
તવડી ગામના રહેવાસી ધર્મેશ ભાઈ વસાવા દ્વવારા તેઓ ના ખેતર રોડ ની બાજુ માં આવેલ હોઈ જેમાં કરેલ પાકો માં રોડ ની ધૂળ ઉડવાથી નુકશાન થઈ રહ્યું છે..જેના કારણે તેઓ ને લાખો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે તંત્ર ને અનેક રજુઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી માટે તેઓ દ્વારા એક તરફ ના માર્ગને કાંટા નાખી બંધ કરી દિધો હતો.