દાહોદ: નવા વર્ષે ની ઉજવણીના ભાગરૂપે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી એકબીજાને આપી શુભકામના
Dohad, Dahod | Oct 22, 2025 દાહોદ માં દિવાળી ભરવા અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરતા ઓછી શહેરના એમજીઓ ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે અને તમામ લોકો નવા વાસણને લઈને એકબીજાને શુભકામનાઓ પાઠવતા નજરે પડતા હોય છે ત્યારે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન થયું હતું