વાવ: ઉચપા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈબીજના દિવસે નકળંગ ભગવાનના ધામમા ભવ્ય લોકમેળો ભરાયો
ઉચપા ગામનું નક્લગ ભગવાન મંદિર જ્યાં દર વર્ષે ભાઈ બીજ ના દિવસે આ મંદિરે ભવ્ય લોક મેળોભરાયો અને આ લોક મેળામાં દરેક કોમ ના લોકો મેલામાં આવે છે અને આનદમાણે છે તેની સાથે સાથે આ મંદિરે શ્રધાળું ભાઈબીજ ના દિવસે મોટીસંખ્યા માં આસ્થા અને શ્રદ્ધા સાથે ધોડા ની માનતા માને છે અને નકલંગનાઘોડા ચડાવાથા થી નક્લગ ભગવાન ભક્તોની મનોકામના પણ પૂરી કરતા હોય છે તો બીજી તરફ ભક્તો અશ્વદોડ પણ યોજતા હોય છે.