છોટાઉદેપુર: જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને LCBએ ક્યાંથી ઝડપ્યો?જુઓ
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી, કરાલી, કવાંટ તેમજ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરયેલ મોટર સાયકલ ચોરી ગુનામાં નાસતા-ફરતા આરોપીને છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એલસીબી પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.