પ્રાંતિજ: પ્રાંતિજ માં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત:NH 8 પર ચાલી રહેલા કાર્યથી સ્થાનિકોને મુશ્કેલી#jansamsaya
પ્રાંતિજ માં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત:NH 8 પર ચાલી રહેલા કાર્યથી સ્થાનિકોને મુશ્કેલી, પ્રાંતિજમાં ઉડતી ધૂળની ડામરીઓથી પરેશાની સ્થાનિક રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા ઓવરબ્રિજની કામગીરીને પગલે પરેશાની પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે બની રહેલા ઓવરબ્રિજના કામને લઈને રોડની બંને બાજુએ આવેલ સોસાયટીના રહીશો ડસ્ટ ઉડવાને લઈ ને તોબા-તોબા પોકારી ઉઠયા છે.ગુરુવાર અને વારંવારની રજૂઆત બાદ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી.પ્રાંતિજ નેશનલ હાઈવે ઉપર છેલ્લા ચાર વર્ષથી